- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
medium
બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
A
$5$
B
$4$
C
$1$
D
$0$
Solution
$x$ નું શૂન્ય $0$ છે. $[\because x=0]$
તેથી જો $p(x)=x^{3}+3 x^{2}+3 x+1$ માં $p(0)$ મૂકીએ તો,
$\therefore p(0) =(0)^{3}+3(0)^{2}+3(0)+1 $
$=0+3(0)+3(0)+1 $
$\therefore p(0) =0+0+0+1=1$
આમ, શેષ $1$ મળે છે.
Standard 9
Mathematics